નવાજૂની-૮: ધ ગુડ રોડ (સારો રસ્તો )


અપડેટ-૮: ધ ગુડ રોડ (સારો રસ્તો )

ગુજરાતી પ્રેમીઓ આનંદો “ધ ગુડ રોડ” ઓસ્કાર માં પોહચી ગઈ, કદાચ અંગ્રેજી નામના લીધે તો નહિ?

જે પણ હોય ગુજરાતી ફિલ્મનાં ૮૦ વર્ષનાં ઇતિહાસમાં સૌપ્રથમ વાર કોઈ ફિલ્મ ને ઓસ્કારમાં મોકલાઈ છે.

લાગે છે ગુજરાતી ફિલ્મો “ગુડ રોડ”  ઉપર છે,

આડવાત:

નીરવ ભાઈ “એક ધામેકેદાર રીવ્યુ તો બનતા હે”

નવાજૂની-૮: ધ ગુડ રોડ (સારો રસ્તો )

1 thoughts on “નવાજૂની-૮: ધ ગુડ રોડ (સારો રસ્તો )

  1. પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તેની સાથે જે ફિલ્મો રેસ’માં હતી એ ઘણી ઊંચું કલેવર ધરાવતી હતી . . . બંગાળી ‘ શબ્દો ‘ , દક્ષીણ’ની સેલ્યુલોઈડ , ઈંગ્લીશ વિન્ગ્લીશ અને ધ લંચબોક્ષ .

    . . વધુમાં તેઓએ શીપ ઓફ થીસીયસ’ને તો ક્યાય ગણતરીમાં જ ન લીધી !

    . . . ધ ગુડ રોડ તો જયારે જોવાશે ત્યારે જ ખબર પડશે 🙂 પણ તે પહેલા જેમણે તે ફિલ્મ જોઈ લીધી છે , તેમનો અભિપ્રાય તે ફિલ્મ વિષે અહીંયા વાંચો .

    http://shishir-ramavat.blogspot.in/2013/07/blog-post_13.html

Leave a reply to નિરવની નજરે . . ! જવાબ રદ કરો