મારા વિશે: ટૂંકું ટચ

હું “મુસ્તફા જામ્બુઘોડા” વ્યવસાયથી IT Admin તરીકે ગુજરાત થી દૂર કુવૈત માં રહીને ગુજરાત ને ગુજરાતીમાં યાદ રાખવાની કોશિશ કરું છું.

બ્લોગ જગત ના બ્લોગચાર્યઓ થી થોડી લખવાની પ્રેરણા લઇ  જે મને  વાંચવું ગમે  તે લખું છું.

Advertisements

16 thoughts on “મારા વિશે: ટૂંકું ટચ

  1. મારા બ્લોગના ફોલોઅરમાં તમારુ નામ જોયુને ‘મારી વાતોનો વાડો’ પર આવી ચડ્યો. આભાર,
    હવે ‘વાડા’માં શાકભાજી લેવા આવવાનું થશે જ. અને ત્યારે થોડી રકઝક કરતો જઈશ.
    મારે ત્યાં પણ તમે થોડી ‘તાકજોક’ કરશો તો યુવાનોના દિલમાં ઝાંકવાનો આનંદ મળશે.
    આવજો !

  2. એક નવો ગુજરાતી બ્લોગ જોઇને આનંદ થયો. તમે કુવૈતમાં રહીને પણ ગુજરાતી ભાષાને ભુલ્યા નથી તે સારી બાબત છે.
    સમય મળે તો અમારા ગુજરાતીસંસાર બ્લોગ અને ગુજરાતીસંસાર નેટવર્ક પર પધારજો..

  3. Arvind Adalja કહે છે:

    અનાયાસે આપના બ્લોગ ઉપર આવી જવાયું. આનંદ થયો. વિદેશમાં રહી ગુજરાતીઓ અને ગુજરાત સાથે તાદાત્મ્ય સાધવા ગુજરાતી બ્લોગ ઉત્તમ માધ્યમ બન્યું છે. આપનું બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s