વર્ડપ્રેસ થોડું બદલાયું છે.

  • વર્ડપ્રેસે આજે મારા પ્રિય આવા બે Tool બદલી નાંખ્યાં છે.
  • જુના Reader  અને Freshly  Pressed  જ સરસ હતા.
  • Reader>Topic>Explore Topics  ના ટેગ પર કલિક્ કરવા થી કઈ પણ ખૂલતું નથી.
  • Freshly  Pressed  માં એક પણ ગુજરાતી પોસ્ટ/બ્લોગ  નથી.
Advertisements
વર્ડપ્રેસ થોડું બદલાયું છે.

ચાલો તમેન કહું મારી બ્લોગ લાઈફ ની પાપા પગલીઓ

ચાલો હું નવી સરૂઆત કરું. ઘણા વરસો થી આવી ઈચ્છા હતી કે કઈંક ગુજરાતી માં લખું.

બ્લોગ મા શું લકહવું તેની આવડત નોહતી.

પણ સદભાગ્ય કે ReadGujarati જેવી થોડી વેબસાઈટ થી કઈ લખવાની ની પ્રેરણા મળી.

આ સાથે મારો પ્રથમ ગુજરાતી બ્લોગ સારું કરું છે. ભલું થજો ગૂગલ ગુજરાતી નો જેના જોડા આટલું સરસ અને સહેલાય થી લાખી સકાય છે

જોડણી માં ભૂલચૂક લેવીદેવી. ( નવો નિશાળીઓ છું )

ચાલો તમેન કહું મારી બ્લોગ લાઈફ ની પાપા પગલીઓ