વિચારોનો અચાર-૫

જ્યાર સુધી ઇતિહાસકારો સિંહ ના હશે ત્યાર સુધી શિકારમાં યશ ગાથા શિકારી ની જ થશે.

…………………………………………………………………………………………………..આફ્રિકન કેહવત

Advertisements
ક્વોટ

વિચાર નો અચાર

એક વાર મદદ ના કરો તો .. પહેલા ભલે ગમે તેટલી વાર  મદદ કરી હોય તો પણ તેની  ઉપર પાણી ફરી જાય છે.

સ્રોત: ફેસબુક

ક્વોટ