હાર્ડડીસ્ક ને શ્રદ્ધાંજલિ

શ્રી/શ્રીમતી  હાર્ડડીસ્ક તું આજે  છેલ્લો શ્વાસ લઇ  છેલ્લા પાંચ વરસ નો સાથ આમ છોડીને જઈશ તેમ નહોતું વિચાર્યું. તું જતા જતા મારા વર્ષો ની યાદ એવા  ફોટા અને ડેટા પણ તું તારા સાથે લઈ ગઈ.

ભલું થજો પેલા અધૂરા Backup નું બાકી આપનું તો પૂરું Pack Up  નક્કી જ હતું.

અને છેલ્લે “Backup લેતો નર સદા સુખી”  હવેથી Offline સાથે online Backup રાખવું જ રહ્યું.

Advertisements
હાર્ડડીસ્ક ને શ્રદ્ધાંજલિ