Computer પહેલાની જીંદગી

a memory જે ઉમર સાથે જતી રહેતી

an application જે નોકરી માટે થતી

a program જે TV ઉપર આવતો

a keyboard  જે પિયાનો હતો

a web જે કરોળિયાનું ઘર હતું

a virus  જેનાથી તાવ આવતો

a hard drive જે એક highway પર long trip હતી

a mouse  જેને પકડવા બિલાડી દોડતી

સ્ત્રોત: ઈન્ટરનેટ પર ભટકતા મળેલું

Advertisements
Computer પહેલાની જીંદગી

તમે વિચાર્યું છે આવું Desktop Wallpaper

એક સર્જનાત્મક desktop wallpaper,  જેમાં My computer, recycle bin અને folder  પોતાના ખરી જગ્યા એ set કાર્ય છે,

some_of_the_greatest_ideas_ever_640_12

સૌજન્ય : E-Mail

સર્જક : અજ્ઞાત

તમે વિચાર્યું છે આવું Desktop Wallpaper