નવાજૂની-૬

1.મારા સિવાય બધા વેકેશન ગાળવા સ્વદેશ ગયા છે અને મને આ પરદેશ માં છોડી ગયા.

2.ગયા અઠવાડિયા સુધી સમય નહતો અને હવે સમય જતો નથી.

3.બે ત્રણ પોસ્ટ પેન્ડીંગ પડી છે આ અઠવાડિયાં માં એકાદ પૂરી કરવી પડશે.

4.મોબાઈલ સાથે અડપલા આજ કાલ બંધ છે.

5.કઈક નવું ઉકાળ્યું છે જો પાર પડશે તો વિગતવાર પોસ્ટ કરીશ.

૬.દોડવા જવાનું  ૩૦ માં દિવસેથી  બાળમરણ થયું છે

Advertisements
નવાજૂની-૬

Computer પહેલાની જીંદગી

a memory જે ઉમર સાથે જતી રહેતી

an application જે નોકરી માટે થતી

a program જે TV ઉપર આવતો

a keyboard  જે પિયાનો હતો

a web જે કરોળિયાનું ઘર હતું

a virus  જેનાથી તાવ આવતો

a hard drive જે એક highway પર long trip હતી

a mouse  જેને પકડવા બિલાડી દોડતી

સ્ત્રોત: ઈન્ટરનેટ પર ભટકતા મળેલું

Computer પહેલાની જીંદગી