SMARTPHONE આવ્યા પછીનું જ્ઞાન ભાગ-14

આજકાલ  એપમાં  બહુ રસ રહ્યો નથી પરંતુ છેલ્લા થોડા સમયમાં એક game અને બે ફોટો એપ જરા હટકે લાગી છે. બહુ સમય થી મારો વાડો પોસ્ટ પોસ્ટ વિના વિરાન હતો થયું  કે આ વાત પર એકાદ પોસ્ટ લખીજ નાખીએ,

 1. Prisma: એક સરસ ફોટો ફિલ્ટર એપ છે. તમારા ફોટાને  અવનવા  રૂપ માં બદલી શકાય છે.  તમારા કે કોઈ કુદરતી દ્રશ્ય ને તમે હેન્ડ-પેઇન્ટેડ  લૂક આપી શકો છો. આ એપ ની ખાસિયત તેની ઇન્ટેલિજન્સ છે જે તમારા ફોટા ને બખૂબી નવું રૂપ આપે છે. હાલમાં કાયદેસર રીતે ફકત iOS માં જ ઉપલબ્ધ છે.PrismaCollage
 2. Pokomon Go. મોટા ભાગ ના વાચકો આ વાંચતા પહેલા તેના વિષે જાણી ચુક્યા હશે. Pokemon એક GPS અને Argument reality ના સમનવય થી ચાલતી એક ગેઇમ છે. કુવૈત ( Apple store) માં હાલમાં ઉપલબ્ધ નથી. પરંતુ એન્ડ્રોઇડ અને iOS બંને માં પાછલા દરવાજે ઇન્સ્ટોલ કરી મઝા મણિ રહ્યાં છે.
 3. 3.Quik. સરસ મઝાના વિડિઓ બનાવ માટે ની GOPRO દ્વારા બનાનવવા માં આવેલી બહુ પ્રોફેશનલ એપ છે. બહુ બધા વિડિયો અને ફોટાને જોડી એક સરસ નવો વિડિઓ બહુ સરળતાથી બનાવી શકાય છે.  કોઈ ની વર્ષગાઠ ઉપર તેની જૂની ખાસ પળો ના ફોટોસ જોડી યાદગાર બનાવી શકાય છે.

 

Advertisements
SMARTPHONE આવ્યા પછીનું જ્ઞાન ભાગ-14

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૧૧

* મોબાઇલ માં સાયનોજનમોડ ૧૦.૨ ના પ્રતાપે એનડ્રોઈડ ૪.૩ નાખવામાં આવ્યું છે. (અરે ભાઈ આ “કીટ-કેટ નથી.)
* UI મા ખાસ કાઈ ફરક નથી.
* “simple calendar”, “Simple Explorer” જેવી “simple” એપનો લાભ લેવાઈ રહ્યો છે.
* “જસ્ટ ઈમેજીન” જો આપનો તથાકથિત “smart”phone ખોવાઈ કે ચોરાઈ જાય તો તેની smartness કેવી ભારે પડી શકે છે. કેમકે તેમાં છે આપના.
– ફોટા વિડિઓ…
– contents, documents,
– સંખ્યાબંધ e-mail app (જેમાં password પહેલેથીજ નાખેલ હોય છે.),
– social media app જેવી કે facebook, twiteer,likedin,whatsapp ………
આમાં પાછું whatsapp તો બહુજ ભયાનક જો મોબાઈલના storage હાથે લાગી ગયો તો એક સરળ  સોફ્ટવેર ની મદદ થી તમારા બધાજ મેસેજ કમ્પ્યુટરમા સરળતાથી ખુલી જાય.

હાલ પુરતું એ સંતોષ છે કે “Android Device Manager”, “account.cyanogenmod.org” અથવા “findmymobile.samsung.com” જેવી બિલ્ટ-ઇ સુવિધાની મદદ થી Lock, Locate, Remote wipe કરી શકાય છે.
……………… ચેતતા નર સદા સુખી.

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૧૧

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-8

 ૧. Evernote, Memo અને Skydrive  ના અખતરા  પછી Google Keep  નો વારો છે.

૨.Jelly Bean ૪.૨.૨ આવી ગયું છે વહેલી તકે મોબાઇલ પર ચડાવવામાં આવશે. (હવે કદાચ  પેલા cyanogenmod નો વારો આવશે. )

૩. મોબાઇલ માં ગુજરાતીમાં કઈ રીતે લખી શકાય તેવા app ની શોધ ચાલુ છે. ( બ્લોગ લખવા માટે )

૪. લો હવે મોડે મોડે ખબર પડી કે setting > Data  Usage માંથી બિન જરૂરી app નું મોબાઇલ ઇન્ટરનેટ કાપી શકાય છે. ( ભાઈ અમારા પાસે રેસીનીંગ વાળું કનેકશન છે. )

૫. Ndrive  ઇન્ટરનેટ વગર ચાલતું સરસ app છે.

૬. બધા વેબ બ્રાઉસર છોડી ફાયરફોક્સ  વાપરવાનું શરૂ કર્યું છે તેના પાછળ એક શુભ કાર્ય કરવાનો ઈરાદો છે.

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-8

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૬

 • Ebook અને PDF વાંચવા  માટે એમાઝોન.કોમ નું Amazaon Kindle  નાખવામાં આવ્યું છે.
 • ટાઈમ પાસ માટે મોબાઇલ ને Go Launcher  થી થોડો “નટખટ” બનાવવામાં આવ્યો છે.
 • હવે Whatsapp પર બે ત્રણ સ્પામ મેસેજ ની પધરામની થઈ ચૂકી છે.
 • Eink કે electronic paper display સાથે નો yoto  ફોન બઝાર માં આવી રહ્યો છે. જેમાં એક ડિસ્પ્લે HD LCD છે ને બીજું EDP કે ઈ-ઇક ડિસ્પ્લે  ઈ-બૂક વાંચવા અને અપડેટ્સ માટે છે.
 • Firefox  અને  Ubantu  ધમાકેદાર open source Mobile OS  લઈને આવી રહ્યા છે.
Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૬

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૫

 • મિત્ર વર્તુળ માં આજકાલ Subway Surfer ના સ્કોર ની લડાઈ ચાલે છે, તો આપણે પણ આમાં ઝુકાવ્યું છે. બાકી આપણી પસંદગી  Jwelstar , Marble Saga Swipe જ  છે. જે થોડો ટાઈમ પાસ કરાવી  જાય છે.
 •  શાંતિ ના પળો માં Unlock Me , Flow Free,100 Doors માણવાની મઝા જ કઈ અલગ છે.
 •  એપ્લીકેશન માં Evernote  StumbleUpon ,Scan, Smart Measure, Screen Off  અને  Do It (Tomorrow )   ઉપયોગી એપ્લીકેશન  છે.
 • WordPress ટ્રાય કર્યું છે સારા કે નરસા અનુભવ હજુ થયા નથી.
 • ફેસબુક નું Calendar Sync  થઇ જતા calendar માં Event s ની ખીચડી થઈ ગઈ.
 • Google Now જામતું જાય છે. ગયા મહિને ૨ કી મી ચાલ્યો એવું બતાવે છે 🙂
Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૫