Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૧૨


  • મોબાઈલ હવે કીટ-કેટ એટલે કે ૪.૪.૨ ની મઝા માણી રહ્યો છે, વળી સાયાનોજન થી જ.
  • રાત્રીઓ( nightly ) છે તો થોડી તકલીફ તો પડે જ, આઈકોન ડાન્સ કરે છે, વધારે પડતી બેટરી ખાય છે વગેરે વગેરે….
  • આજકાલ મોબાઈલ નું અપહરણ કરી ખંડની લેવા વાળા નીકળ્યા છે. (Ransomware). ભાઈ જરા ચેત જો …પેલા McAfee વાળા મફતમાં Anti-Virus આપે છે તો નાખી જ લેજો.
  • ગુગલ નાવ હવે ક્રિકેટ ના સ્કોર પણ આપે છે. ( પેલા માઈક્રોસોફ્ટ વાલા સત્યા ભાઈના ક્રિકેટ પ્રેમ નો અસર તો નથીને?

Screenshot_2014-03-18-13-32-32

Advertisements
Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૧૨

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s