નવાજૂની-૬


1.મારા સિવાય બધા વેકેશન ગાળવા સ્વદેશ ગયા છે અને મને આ પરદેશ માં છોડી ગયા.

2.ગયા અઠવાડિયા સુધી સમય નહતો અને હવે સમય જતો નથી.

3.બે ત્રણ પોસ્ટ પેન્ડીંગ પડી છે આ અઠવાડિયાં માં એકાદ પૂરી કરવી પડશે.

4.મોબાઈલ સાથે અડપલા આજ કાલ બંધ છે.

5.કઈક નવું ઉકાળ્યું છે જો પાર પડશે તો વિગતવાર પોસ્ટ કરીશ.

૬.દોડવા જવાનું  ૩૦ માં દિવસેથી  બાળમરણ થયું છે

Advertisements
નવાજૂની-૬

One thought on “નવાજૂની-૬

  1. ટૂંકમાં કહેવાની આ શૈલી ગમી ! આમેય “ગાગર માં સાગર ” સમાય એથી રૂડું બીજું શું હોઈ શકે ! “નવાજુની ” નામ થી જ એક કેટેગરી મારા બ્લોગ પર પણ છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s