વિચારો નો અચાર-૨ હું(આપને) આવું વિચારી શકીશું ?


ઈન્ટરનેટ પર રખડતા એક રઝળતા જુના સમાચાર હાથે લાગી ગયા ….

….૨૦૧૨ ના ભૂકંપ થી જાપાનના ફૂકુશીમા અણુમથકને જે નુકસાન થયું તેના સમારકામ માટે યાસુતેરું  યામાદા નામના વડીલે તેમના જેવા સરકારી પેન્શન લેતા  નિવૃત્ત એન્જિનિયર અને બીજા પ્રોફેશનલ્સને  ફૂકુશીમાં  અણુમથક માં સમારકામ કાજે  આગળ આવવા હાકલ નાખી.

યાસુતેરું  યામાદા કહે છે:

” દેશ ના યુવાનો નહિ અમે અણુમથકના રેડીએશન નો સામનો કરીશું, “

“મારી ઉમર ૭૨ વર્ષ ની છે હવે મને ૧૩ થી ૧૫ વર્ષ જ જીવવાનું છે  કીર્નોત્સર્ગી ની અસર થી કેન્સર થતા ૩૦ વર્ષ લાગશે જેથી અમરા જેવા વૃધોને કેન્સર થવાનો ભય નહીંવત છે.”

 ફૂલ સ્ટોરી/સ્ત્રોત : BBC

આડઅસર : હું (આપને) આવું વિચારી શકીશું  ?……………………..

Advertisements
વિચારો નો અચાર-૨ હું(આપને) આવું વિચારી શકીશું ?

One thought on “વિચારો નો અચાર-૨ હું(આપને) આવું વિચારી શકીશું ?

  1. જાપાનીઓ વિષે ઘણું સાંભળ્યું છે કે , તેઓ દેશ પરની આફત સમયે અદભુત એકતા અને ચારિત્ર્ય દેખાડે છે . . . સુનામીની ઘટના સમયે તો કેટલાય જાપાની નાગરિકો રસ્તા પર પડેલી કેટલીયે તિજોરીઓ નજીકના પોલીસ સ્ટેશને જમા કરાવી આવ્યા હતા , કારણકે મહતમ જાપાનીઓ તેમનું ધન તેમની અંગત તિજોરીઓમાં રાખે છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s