Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-8


 ૧. Evernote, Memo અને Skydrive  ના અખતરા  પછી Google Keep  નો વારો છે.

૨.Jelly Bean ૪.૨.૨ આવી ગયું છે વહેલી તકે મોબાઇલ પર ચડાવવામાં આવશે. (હવે કદાચ  પેલા cyanogenmod નો વારો આવશે. )

૩. મોબાઇલ માં ગુજરાતીમાં કઈ રીતે લખી શકાય તેવા app ની શોધ ચાલુ છે. ( બ્લોગ લખવા માટે )

૪. લો હવે મોડે મોડે ખબર પડી કે setting > Data  Usage માંથી બિન જરૂરી app નું મોબાઇલ ઇન્ટરનેટ કાપી શકાય છે. ( ભાઈ અમારા પાસે રેસીનીંગ વાળું કનેકશન છે. )

૫. Ndrive  ઇન્ટરનેટ વગર ચાલતું સરસ app છે.

૬. બધા વેબ બ્રાઉસર છોડી ફાયરફોક્સ  વાપરવાનું શરૂ કર્યું છે તેના પાછળ એક શુભ કાર્ય કરવાનો ઈરાદો છે.

Advertisements
Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-8

6 thoughts on “Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-8

  1. તમે MultiLing Keyboard થી મોબાઇલમાં ગુજરાતીમાં લખી શકો છો. જોકે તમારે એ માટે ગુજરાતી ફોન્ટ્સ ઉમેરવા પડશે. જુઓ: http://kartikm.wordpress.com/2012/11/25/updates-72/#comment-15398 પણ જેલીબિન વિશે કોઇ આઇડ્યા નથી 🙂

  2. જેલીબિન 4.2.2 માં કાર્તિક ભાઈ એ બતાવેલી કોમેન્ટ મુજબ ફોન્ટ ઉમેર્યા બાદ solid explorer કે કોઈ પણ root supported file explorer વડે નવી મુકેલી ફોન્ટ ફાઈલ ને rx-r -r permissions આપી ગુજરાતી વાંચી /લખી શકાશે ..

    cyanogenmod ની સાથે સાથે paranoidandroid નો પણ ટ્રાય કરી જોજો 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s