વર્ડપ્રેસ થોડું બદલાયું છે.


 • વર્ડપ્રેસે આજે મારા પ્રિય આવા બે Tool બદલી નાંખ્યાં છે.
 • જુના Reader  અને Freshly  Pressed  જ સરસ હતા.
 • Reader>Topic>Explore Topics  ના ટેગ પર કલિક્ કરવા થી કઈ પણ ખૂલતું નથી.
 • Freshly  Pressed  માં એક પણ ગુજરાતી પોસ્ટ/બ્લોગ  નથી.
Advertisements
વર્ડપ્રેસ થોડું બદલાયું છે.

6 thoughts on “વર્ડપ્રેસ થોડું બદલાયું છે.

 1. છેલ્લા લગભગ ત્રણ વર્ષમાં વર્ડપ્રેસને મે ઘણું બદલતાં જોયું છે એટલે હવે બદલાવને સ્વીકારવાની આદત પડી ગઇ છે. હા, એક સમય હતો જયારે હું દરેક બદલાવ બાદ અકળાઇ જતો પણ હવે મને બદલાવ આનંદ આપે છે… અને આમ પણ પરિવર્તન તો સંસારનો નિયમ છે!

  નોંધ – આપ નવા બદલાવમાં થયેલ ભુલ અંગે વર્ડપ્રેસને ધ્યાન દોરી શકો છો. મારો ભુતકાળનો અનુભવ છે કે તેઓ ભુલ સુધારી દેશે.

 2. ભલે પધાર્યા , બગીચાના મળી શ્રી / મયુર ભાઈ

  આપની વાત થી ૧૦૦% સાચી છે કે … અને આમ પણ પરિવર્તન તો સંસારનો નિયમ છે!

  અને પરિવર્તન ક્યાં સકારાત્મક નથી હોતા ?,

  છેલ્લે વર્ડપ્રેસે પણ તેની ભૂલ સુધારી લીધી… Freshlly pressed માં હવે ફક્ત ગુજરાતી બ્લોગ જોવાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s