Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૪ (Nokia Lumina 920 Windows 8 Phone)


આજે અહીંના પ્રસિદ્ધ મોલ માં ફક્ત  ૩૦ સેકન્ડ માટે થયેલા નોકિયા લુંમીના વિન્ડોવ્સ ૮ ફોન ના અનુભવવો કંઈક આવા રહ્યા.

  • રંગ રૂપ માં એકદમ  ચટાકેદાર ( કઈ રંગો મેં ઉપલબ્ધ ).
  • વજન માં થોડો ભારે- આઈફોન કરતા હલકો અને ગેલેક્ષી એસ ૨/૩ કરતા ભારે.
  •  ટચ સ્ક્રીન સામાન્ય.
  •  Windows 8 મોબાઇલ OS હોવાથી  Metro interface અદ્દલ  windows 8 જેવો જ છે. લેપટોપ અને ફોન બંનેને માં સરખા  interface હોવાથી લેપટોપ ને “zoom in ”  કરી ને જોતા હોઈ એ એવું લાગ્યું.
  •  Android /Iphone  અને Metro interface મૂળભૂત ફરક.
  • બધા આઇકોન ( Metro tiles )  ઘેરા રંગો માં.
  • કેમેરા એકંદરે સારો છે,  ફોટો ક્લીક કરવા માટે કોઈ ખાસ આઇકોન નથી, સ્ક્રીન ના કોઈ પણ ભાગ માં ટચ કરવાથી ફોટો પડી જાય.

 

 

 

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૪ (Nokia Lumina 920 Windows 8 Phone)

Leave a comment