સત્યમેવ જયતેસત્યમેવ જયતે

 

આજે આમીર ખાન નો  TV Show  સત્યમેવ જયતે પ્રસારિત થયો.  Social Media માં બહુ વખાણ થયા.

કાર્યકર સારી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને પહેલા એપિસોડ નો વિષય એ સમાજની દુઃખતી  નસ સમાન સ્ત્રી-ભ્રૂણ હત્યા/ દીકરા ની લાલસા માં સભ્ય સમજ માં કરતું હલકટ કૃત્ય   હતું.  આ એક  બહુજ વિચાર માંગી લે તેવો વિષય છે.  ફક્ત જન જાગૃતિ લાવી ને ભ્રૂણ હત્યા રોકશું છતાંય  આ સમાજે  બનાવેલી સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા ક્યારે દૂર થશે.

દીકરી-દીકરા વચ્ચેના ભેદભાવ ના ઘણા કારણો માં મોટું કારણ અ પણ છે કે  આપને બધું એક વેપારીની દ્રષ્ટીકોણ જોઈ છે.

“દીકરીને  સારું ભણતર આપીશું તો પણ તે લગન પછી સાસરે જતી રહેશે”

“દીકરી ના લગન લેવા શે તો દહેજ આપવું પડશે”

“દીકરો તો ઘડપણની  લાઠી છે”

“દીકરી ના તો ઘરનું  પાણી પણ ના પી શકાય. “

પહેલા આપણા  અને પછી સમાજનાં વિચારો ને બદલાવ ની જરૂર છે. ફક્ત થોડા doctor ને સજા આપવાની સ્ત્રી-ભ્ર્રુણ હત્યા રોકવાનો નથી. સમાજ માં વ્યાપી ગયેલી દરેક  બડી ને નીકળી ફેકવી પડશે.

ફક્ત  TV Show  દરમિયાન બે આંસુ ટપકાવી દેવા થી કામ નહિ ચાલે. ઘણા કઠોર નિર્ણય લેવા પડશે આપની આવનાર પેઢી માટે આપને આપના પુર્ખોના સિદ્ધાંતો રીતિ રિવાજ (કુરિવાજો)  અને  વંશપરંપરા  ને ઉખેડી  ફેંકવી પડશે. ત્યારે જ આ ભેદભાવ નો સાચો ઉકેલ આવશે.

 

Advertisements
સત્યમેવ જયતે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s