ચાલો તમેન કહું મારી બ્લોગ લાઈફ ની પાપા પગલીઓ


ચાલો હું નવી સરૂઆત કરું. ઘણા વરસો થી આવી ઈચ્છા હતી કે કઈંક ગુજરાતી માં લખું.

બ્લોગ મા શું લકહવું તેની આવડત નોહતી.

પણ સદભાગ્ય કે ReadGujarati જેવી થોડી વેબસાઈટ થી કઈ લખવાની ની પ્રેરણા મળી.

આ સાથે મારો પ્રથમ ગુજરાતી બ્લોગ સારું કરું છે. ભલું થજો ગૂગલ ગુજરાતી નો જેના જોડા આટલું સરસ અને સહેલાય થી લાખી સકાય છે

જોડણી માં ભૂલચૂક લેવીદેવી. ( નવો નિશાળીઓ છું )

Advertisements
ચાલો તમેન કહું મારી બ્લોગ લાઈફ ની પાપા પગલીઓ

3 thoughts on “ચાલો તમેન કહું મારી બ્લોગ લાઈફ ની પાપા પગલીઓ

  1. ભાઇ, શરુઆત તો સુંદર કરી છે. લખતા રહેજો. બીજી વાત એ કે જોડણી તો ઠીક હમજ્યા પણ યાર પણ ગુજરાતીમાં લખવા કોઇ સોફટવેર ડાઉનલોડ કરી લો તો શુધ્ધ અને યોગ્ય શબ્દો લખી શકાય. મદદની જરુર હોય તો બોલાવી લેજો…

  2. મુલાકાત બદલ આભાર, આઠ-દસ વર્ષ સમય બાદ ગુજરાતી માં લખાયું છે. આ લખતા લખતા ખબર પડી ગઈ કે કેટલા વિશે સો થાય.હમણાં http://www.gujaratilexicon.com/saras-spellchecker/ વાપરેલું છે ઘણી ભૂલો પકડાઈ 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s